મારા પ્રેમાળ......."પરમાત્મા"
અમી ભરેલી નજરુ રાખો મેવાડ ના શ્રીનાથજી
ચરણ કમળ મા શીશ નમાવી વંદન કરૂ શ્રીનાથજી
દયા કરિને ભક્તિ દેજો મેવાડ ના શ્રીનાથજી
તમારા ભરોસે જીવનનૈયા બની શુકાની પાર ઉતારો
ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી
અમી ભરેલી નજરુ રાખો મેવાડ ના શ્રીનાથજી..
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment