આજ ની " ગમ્મત "
સંદિપ અને હની 8માં ધોરણમાં સાથે ભણતા હતા. બધી પરિક્ષામાં હનીને સારા ટકા આવ્યા અને બધી પરિક્ષામાં સંદિપ માંડ-માંડ પાસ થયો હતો. હની અચાનક જ રડવા લાગી ત્યારે
સંદિપે -હનીને પુછ્યું...કેમ રડી રહી છે?
હનીએ જવાબ આપ્યો: મારે પરિક્ષામાં ઘણાં જ ઓછા ટકા આવ્યા છે એટલે રડી રહી છું.
ત્યારે સંદિપે પુછ્યું: તને પરિક્ષામાં કેટલા ટકા આવ્યા છે જેનાથી રડી રહી છે.
હનીએ કહ્યું: માત્ર 88%
સંદિપે કહ્યું: ભગવાનની બીક રાખ અને શરમ કર આટલા ટકામાં તો બે છોકરાઓ પાસ થઈ જાય છે...
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment