Wednesday, 15 February 2012


આજ ની "વાહ-વાહ"

શો ભેદ છે "ચિતા" માં ને "ડોલી" માં,
ફૂલોથી શણગારાય છે,
ચાર જન વડે ઉંચકાય છે,
અને તેની પાછળ લોકો રડતા જાય છે,
પણ બંને વચ્ચે એકજ ભેદ આલેખાય છે,
એકનું સંસારમાં "આગમન" તો બીજી સંસાર "છોડી" જાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment