Monday, 20 February 2012


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

"માં" એટલે મૂગાં આશીર્વાદ
"માં" એટલે વહાલ તણો વરસાદ
"માં" એટલે અમૃત ઘોળ્યો દરિયો
"માં" એટલે દેવ ફરી અવતરીયો
"માં" એટલે જતન કરનારું જડતર
"માં" એટલે વગર મૂડી નું વળતર
"માં" એટલે વહાલ ભરેલો દરિયો
"માં" એટલે મદિંર કેરો દીવડો ..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment