Thursday, 23 February 2012


આજ ની "વાહ-વાહ"

આંખો ની ભાષા વાંચવાની એક નજર હોય છે,
જેને લાગણીઓ ની કદર હોય છે ,
સમજી શકે છે છે એજ આંખો ની ભાષા ,
જેને એ આંખો ના આંસુઓ ની "ફિકર" હોય છે. !!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment