જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Thursday, 9 February 2012
પરમાત્મા નું સ્વરૂપ...." માં "
દેહમાંથી જે "દેહ" આપે
જીવમાંથી "જીવ" આપે..
દીવામાંથી "દીવો" પ્રગટાવે,
અપેક્ષા વિના "પારાવાર" સ્નેહ આપે,
જેના પ્રેમનાં "લેખાજોખાં" થઈ ના શકે….
તે છે .........“મા”...........
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment