આજ નુ "જ્ઞાન"...." દુરદર્શન "
દુરદર્શન ની શરૂઆત પ્રાયોગીક ધોરણે ઇ. સ. ૧૯૬૯ના વર્ષમાં દિલ્હીના આકાશવાણી ભવનમાં એક અસ્થાઇ સ્ટુડિઓ ખાતેથી કરવામાં આવી હતી, કેમકે તેનું અલાયદું મકાન ન હતું. શરૂઆત થઇ ૫૦૦ વોટની ક્ષમતા વાળા એક નાના ટાવરથી જેની રેંજ ફક્ત ૨૫ કિલોમીટર હતી. જેનું નિયમીત પ્રસારણ આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ના દિવસે શરૂ થયું હતું.
દુરદર્શન એ ભારતનું જાહેર જનતા માટેનુ ટેલિવિઝન "બ્રોડકસ્ટ" છે. જે "પ્રસારભારતી" નો એક વિભાગ છે, જે ભારત સરકારનીં જાહેર સેવા નો એક ભાગ છે. જે સ્ટુડિઓ અનેં ટ્રાન્સમિટર ની દ્રષ્ટીએ દુનીયાની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે. હાલમાંજ તેણેં ડિઝીટલ ટ્રાંસમેશન ની શરૂવાત પણં કરી છે. સ્પટેમ્બર ૧૫,૨૦૦૯ નાં દિવસે દુરદર્શને ૫૦ વર્ષ પુરા કર્યા છે.
દુરદર્શનનાં જાણીતા કાર્યક્રમો
હમલોગ
બુનિયાદ
રામાયણ
મહાભારત
જંગલ બુક
સ્વોડ ઓફ ટિપુ સુલતાનં
ચિત્રહાર
રંગોલી
ભારત એક ખોજ
તેનાલી રામન
વિકમ ઓર બેતાલ
સુરભી
સિગ્મા
કરમચંદ જાસુસ
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment