Sunday, 22 January 2012


જીવન માં વિચારવા જેવું .....

કારતક માં - હ્રદયને કમળ જેવું "કોમળ" બનાવો.
માગસર માં - મનને "મ્રુદુ" બનાવો.
પોષ માં - જીવનને પરમાર્થ "સાધક" બનાવો.
મહા માં - માન-માયાનું "મંથન" કરો.
ફાગણ માં - અંતરંગ શત્રુઓને "દફનાવો" .
ચૈત્ર માં - ચિતને "ચોખ્ખું" રાખો.
વૈશાખ માં- વાણીને "વિશુધ્ધ" બનાવો.
જેઠ માં - જડતાને "જત્તી" કરો.
અષાઢ માં - આળસને "દુર" કરો.
શ્રાવણ માં - પ્રભુવાણીનું "સ્મરણ" કરો.
ભાદરવા માં - ભદ્રિકતાને "પામો".
આસો માં - આત્માને "ઉજ્જવલ" બનાવો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment