Wednesday, 4 January 2012


આજ ની " ગમ્મત "

જૂઠું બોલવું એ....
બાળક માટે ગુનો છે..
નોકરીયાત માટે જરૂરીયાત છે..
કુંવારા માટે કાબેલિયત છે..
અને
પરણેલા માટે લગ્ન ટકાવી રાખવાનો એક માત્ર ઈલાજ છે..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment