Wednesday, 18 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

હક છે પરંતુ કયાંય પણ દાવો નહીં કરૂં
તું આવ કે ન આવ્, બળાપો નહીં કરૂં
તારી છબી છે મારી મઢૂલીની રોશની
કાફી છે તારી યાદ, હું "દીવો" નહીં કરું

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment