Thursday, 19 January 2012


આજ ના "ઉખાણા" ....

પઢતો , પણ પંડિત નહીં
પૂર્યો પણ ચોર નહીં
ચતૂર હોય તો ચેતજો
મધૂરો, પણ મોર નહી….
.
.
.
.
.

જવાબ........ પોપટ

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment