Thursday, 19 January 2012


આજ ની "વાહ-વાહ"

ન ચહેરો લૂછવાની જરૂર છે ,
ન અરીસો લૂછવાની જરૂર છે ,
પોતાનું પ્રતિબિંબ જોવું હોય તો ,
બીજા ના " આંસુ " લૂછવાની જરૂર છે .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment