જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Thursday, 12 January 2012
આવો મિત્રો પાછા...." બાળક " બની જાઈએ.
સર-સર-સર-સર ઉડી પતંગ
ફર-ફર-ફર-ફર ઉડી પતંગ !
આને કાપી તેને કાપી
ખુબ કરી મજાકમસ્તી !
હવે લડવા માં જુટી પતંગ
અરે કપાઈ ગઇ તો લુટી પતંગ !
સર-સર-સર-સર ઉડી પતંગ
ફર-ફર-ફર-ફર ઉડી પતંગ !
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment