Thursday, 12 January 2012


જીવન માં વિચારવા જેવું .....

ઉત્તરાયણ નો સદેંશ જ એ છે કે .....
પવન માં સતત ઉડવાનું છે,આગળ ઉપર જવાનું છે.
કોઈ કાપવાની કોશિશ કરે પણ ખરું તો લડવાનું છે.
પરતું અંતે સૌથી ઉપર પહોચીં જીતવા નું છે .....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment