Tuesday, 3 January 2012


આજ ની "વાહ-વાહ"

સંબંધ ની ધરતી પર જયારે વિશ્વાસ વરસે છે ,
ત્યારે એમાંથી સ્નેહ ની સુગંધ પ્રસરે છે .
અપેક્ષા ની આગ જ્યાં વધારે હોય એજ 
વ્યક્તિ પ્રેમ ના વરસાદ માટે "તરસે" છે .!!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment