Monday, 9 January 2012


આજ ની "વાહ-વાહ"

આ જીવન ની પરિક્ષા સમજાતી નથી, 
આંસુ ની વહેતી ધારા ક્યારેય છુપાતી નથી, 
મજબૂરી થી નિભાવો કે દિલ થી નિભાવો, 
પ્રેમ ની "યાદો" ક્યારેય ભૂલાતી નથી...!!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment