Tuesday, 10 January 2012


આવો મિત્રો પાછા...." બાળક " બની જાઈએ.

"એક બિલાડી જાડી"

એક બિલાડી જાડી
એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં એ તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડી છેડો છૂટી ગયો
મગર ના મોંમા આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment