Wednesday, 4 January 2012


આજ ની "વાહ-વાહ"

સહેલાઈથી પ્રેમભર્યા અરમાનો નથી છુંટતા
વહાવ્યાં અઢળક પણ અશ્રુજળ નથી ખુંટતા
સાયદ દિલમાં પ્રેમ છેં અકબંધ,
કરી લાખો કોશિષ પણ પ્રેમનાં તે "તાંતણાં" નથી તુંટતા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment