Friday, 6 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

સામા મળોતો શરમાઈ જાઓ છો
ને નજરો મળે ત્યારે ગભરાઈ જાઓ છો
પણ એક પ્રશ્ન પુછુ પ્રિયે
માઠું ના લગાડશો "સ્વપ્ન" મા તમે
શાને બદલાઈ જાઓ છો ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment