Monday, 9 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

લખેલા શબ્દ લીટા મારવા થી "ભૂસાતા" નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ "ઉભરાતા" નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપણે એક બીજા ને "ભૂલતા" નથી .!!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment