Sunday, 22 January 2012


ADMIN ...."સંદેશ"

મિત્રૌ આજ ની આ પોસ્ટ તમારા અને તમારા સૌથી પ્રિય મિત્ર માટે.

દરેક ને જીવન માં આવો એક સાચ્ચો મિત્ર મળે 
જે કેવા પણ રડતા ચહેરા પર હાસ્ય નું એક આસું છલકાવી દે....

કોઈ એ દરવાજા પર લખ્યું...
" મને બોલાવશો નહિ ,હું દુઃખી છું " .....
એક સાચો મિત્ર અંદર આવ્યો ...
અને સ્મિત કરીને કહ્યું.....
" માફ કરજે, મને વાંચતા નથી આવડતું.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment