Tuesday, 20 December 2011


કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો.. ..

થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો.. ..

પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે.. ..

જે મોત ની સાથે, પણ નથી મરતો.. 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment