Sunday, 18 December 2011


ફુલ અમને ગમતા નથી અને કાંટા ઓ પર અમને "મમતા" નથી,
ગમ્યા છે અમને પર્વતો જે કોઇને "નમતા" નથી.
બીજી ગમી છે તમારી મિત્રતા ,
કે જેને તોડવાની પેલા "પર્વતો" માં પણ ક્ષમતા નથી.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment