ભગવાન "બુદ્ધ" એ વ્યક્તિ હતા જેમણે શાંતિની શોધ માટે મહેલ જેવી જીંદગી છોડી હતી.
જયારે આપણામાંથી ઘણા "બુધ્ધુઓ" મહેલ જેવી જિંદગીની શોધ માટે પ્રાપ્ત થયેલ શાંતિને અવગણીએ છીએ.
જે શાંતિની જિંદગી મળી છે એને અવગણીને, જો આપણે મહેલ શોધવા જઈએ તો ...
કદાચ મહેલ મળી જશે પણ એ "સાચી શાંતિ "મળવી અશક્ય બની જાય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment