Thursday, 22 December 2011


‎......જીવન નું સત્ય.....
એમ સંબંધ ના બંધાય "સ્વાસ" વગર,
ગોપીઓ પણ નહી આવે "રાસ" વગર,
જગત મા બનવુ છે બધા ને "રામ",
અને તે પણ "વનવાસ" વગર ………..!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment