Thursday, 22 December 2011


આજ ની "અમૃત વાણી"


"સમય" અને "સમજણ" નસીબદાર માણસો ને જ એક સાથે આવે છે, 
કારણ કે, 
સમય હોય ત્યારે સમજણ હોતી નથી, 
અને સમજણ આવે ત્યારે સમય હોતો નથી.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment