Monday, 19 December 2011


દરેક નાં દિલમાં એક ગેહરો ઘાવ છે
ઝીંદગી હલેશા વિનાની નાવ છે
અમે તો પડતા પડી ગયા પ્રેમ માં
પણ તમે ના પડતા કેમકે,
આ તો પગથીયા વિનાની "વાવ" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment