Monday, 19 December 2011


પ્રેમ મા બસ આટલું કરજો...

શબ્દ તમે શોધજો, "વાક્ય" હું બનાવી લઈશ..
પ્રેમ તમે આપજો, "જીવન" હું સજાવી દઈશ...
મૌન તમે ટાળજો, "સુખ દુઃખ" હું સાંભળી લઈશ...
સંવાદ તમે બોલજો, "જોડણી" હું સુધારી લઈશ...
વિશ્વાસ તમે રાખજો, "ન્યાય" હું અપાવી દઈશ...
રૂદનમાં સાથ આપજો, "હાસ્ય" હું ફેલાવી દઈશ...
દિલથી તમે ભેટજો, ખુદ ને હું "સમાવી" લઈશ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment