Tuesday, 20 December 2011


કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,
કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,
કેવી અસર હતી મારા પ્રેમ માં કે,
ચિત્ર માં પણ એના હૃદય ને "ધબકતું" બનાવ્યું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment