Saturday, 24 December 2011


આશાઓ તો અમર હોય છે સદા તો સ્વપ્નો કેમ તુટી જાય છે ???
નથી મળતી માંગે મોત પણ અંહી એટલે જ તો જીવન સંઘર્ષ કહેવાય છે...
આ તો સનાતન સત્ય જ છે કે જીવતો માણસ ડુબે છે ને લાશ તરી જાય છે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment