Saturday, 8 November 2014

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

જ્યારે કોઇ મને પુછે કે દુનિયા માં "પ્રેમ" હવે ક્યા રહ્યો છે
હસી દવ છું અને મને યાદ આવી જાય છે....
મારી ....."માં" 
માં નો પ્રેમ એટલે "અજોડ" અને "અમર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment