ADMIN ...."સંદેશ"
મિત્રો આપ સહુ ને મિત્રતા દિવસ ની ખુબ શુભેચ્છા .
ભગવાને આ પહેલો એવો સબંધ આપ્યો છે જેને આપણે આપણી મરજી થી બનાવ્યે છીએ.તો આવા સબંધ નુ મહત્વ પણ ખુબ હશે.
પડછાયો જેમ અધંકાર મા મનુષ્ય નો સાથ છોડી દે છે.તો સાચ્ચો મિત્ર પણ તે પડછાયા કરતા વધુ હોવો જોઈએ જે સુખ ના દિવસ મા પાછળ અને દુઃખ ના દિવસ મા આપણી ઢાલ બની ઊભો રહે. જીવન માં મિત્રો તો ઘણા બને પણ તેવા ખુબ ઓછા હોય છે જે આપણા સાચ્ચા મિત્ર ની વ્યાખ્યા માં ફીટ બેસે.અને દરેક મનુષ્ય ને આવા એક સાચ્ચા મિત્ર ની ખુબ જરુર હોય છે.
મિત્રો આપણા જીવન માં ક્યારે કોઇ સાચ્ચો મિત્ર બની આવે તેના કરતા આપણે આપણા કોઇ એક મિત્ર ના સાચ્ચા મિત્ર બનીએ તેનો હમેશાં પ્રયત્ન કરતા રહેવો જોઈએ
દરેક ને જીવન માં આવો એક સાચ્ચો મિત્ર મળે
જે કેવા પણ રડતા ચહેરા પર હાસ્ય નું એક આસું છલકાવી દે....
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment