Monday, 16 July 2012


જીવન માં વિચારવા જેવું .....

જીવન માં આપણ ને જે મળે છે તે... 
હંમેશા આપણા "નસીબ" કરતા વધુ જ મળે છે.
જો આપણા પગ માં ચપ્પલ નથી તો તેની ચિંતા ના કરતા .
દુનિયા માં ઘણા લોકો પાસે તો "પગ" જ નથી .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment