પરમાત્મા નું સ્વરૂપ...." માં "
કોઇ એ એક "માં" ને સવાલ કર્યો કે તમારા નસીબ માંથી
સ્વર્ગ છીનવી લેવામાં આવે અને તેની જગ્યા પર તમને
બીજુ કાંઇ માંગ વા નું કહેવામાં આવેતો તમે ઈશ્ર્વર પાસે થી શું માગશો ?
તો માં એ ચહેરા પર ખુશી છલકાવતા જવાબ આપ્યો કે...
હું મારા બાળક નું નશીબ મારા પોતાના હાથે થી લખવાનો હક્ક તમારી પાસે થી માંગું છું...
કેમકે તેની ખુશી ની આગળ મારી માટે તો આ સ્વર્ગ ખુબ જ નાનું છે...
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment