Saturday, 5 May 2012


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

દુનિયા માં કેટલીક " માં " શિક્ષિત અથવા અશિક્ષિત હોય શકે છે.
પરતું તે તેના બાળક ને હમેશાં સર્વશ્રેષ્ઠ "માર્ગદર્શન " આપશે 
જ્યારે તેનું બાળક જીવન ની પરીક્ષા માં "નાપાસ " થવાનું હશે....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment