Saturday, 5 May 2012


આજ ની "વાહ-વાહ"

સ્વર્ગ ના સપના છોડી દો, નર્ક નો ડર છોડી દો,
કોણ જાને કયા પાપ છે અને કયા પુણ્ય,
બસ કોઈ નું દિલ નાં દુખાવો પોતાના સ્વાર્થ ખાતર,
બાકી બધું કુદરત પર જ છોડી દો...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment