તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
ઈચ્છા તો થાય છે આજે તને મળવાની....
તારો આ હાથ પકડી મલક ફરવાની....
જશું આપણે એક એવા એકાંત માં....
જ્યાં મન ભરી વાત થાય નિરાંત માં....
મારા નાનકડાં દીલ ને ઠેસ ન પહોંચાડીશ....
મને ડર લાગે છે દુનિયા થી કહી ના ન પાડીશ....
જ્યારે પ્રેમ કરે છે તું અઢળક મારા થી...
તો શાને ડરે છે આ ઢોંગી સંસાર થી....
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment