Saturday, 14 April 2012


જીવન માં વિચારવા જેવું .....

ખાલી આકાશ ને અડવું તેને જીવન ની ખરી સફળતા ન કહેવાય.
પરતું,
જીવન ની ખરી સફળતા તેને કહેવાય કે 
જ્યાં મનુષ્ય આકાશ ને પણ સ્પર્શ કરી લે 
અને પગ પણ જમીન પર રહે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment