Wednesday, 1 February 2012


જીવન માં વિચારવા જેવું .....

આપણે જીવન દરમ્યાન જે ઉપકારો લીધા છે 
એની સંખ્યા સામે જે ઉપકારો કર્યા છે એની સંખ્યા ખૂબ નાની છે
વાસ્તવિકતા જો આ જ છે તો શક્તિ અનુસાર શક્ય નાના નાના 
પણ ઉપકારો આપણે કરતાં રહેવા જેવું છે એવું નથી લાગતું ????

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment