Tuesday, 7 February 2012


આજ ની " ગમ્મત "

અમેરિકાના હાઈવે પર એક સરદારજી કાર ચલાવી રહ્યા હતા ત્યાં એમની પત્નીનો મોબાઈલ પર ફોન આવ્યો.
 ‘અજી સુનત હો, અભી અભી ટીવી પે દિખાયા કિ કોઈ પાગલ હાઈ-વે પે રોંગ સાઈડમેં ગાડી ચલા રહા હૈ. સાવધાન રહેના.'
સરદારજી: ‘અરે ભાગ્યવાન, એક નહિં અહીં તો બસો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે. હું ભગવાનનું નામ લઈને માંડ બચું છું.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment