Monday, 20 February 2012


આજ ની "વાહ-વાહ"

કંઈ તો છે કે જેથી "ઊંચો-નીચો" થાય છે દરિયો, 
મને તો આપણી જેમ જ "દુઃખી" દેખાય છે દરિયો.
દિવસ આખો દિવસના તાપ માં "શેકાય" છે દરિયો, 
અને રાતે અજંપો જોઈને "અકળાય" છે દરિયો.
કહે છે કોણ કે ક્યારેય ના "છલકાય" છે દરિયો ?...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment