Tuesday, 7 February 2012


જીવન માં વિચારવા જેવું .....

ભક્તિની શક્તિ અજબ ગજબની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો "સ્તવન/ભજન" બને,
ભોજનમાં ભક્તિ ભળે તો "પ્રસાદ" બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો "મુર્તિ" બને,
ચાલવામાં ભક્તિ ભળે તો "યાત્રા" બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો "પરમાત્મા" બને.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment