Wednesday, 1 February 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

તમારી સાથે મારો જુગ જુગ નો નાતો
હૈયા માં છે હજારો મીઠી વાતો
દિલ ની ધડકન ને આતુર આ આંખો
પુછીં રહી છે શું તમે પણ મને 
આમ જ ચાહશો........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment