આજ ની " ગમ્મત "
એક બાપુ માંડવો જુએ કે જમવા માટે પહોંચી જાય.
જો કોઈ પૂછે કે “જાન તરફથી કે માંડવા તરફથી? તો સામો એજ સવાલ કરે.
જો સામેવાળો કહે “માંડવા તરફથી” તો પોતે કહે આપણે જાન તરફથી અને vice versa.
એક્વાર સામેવાળા એ કહ્યુ ‘હૂ માંડવા તરફથી અને તમે?” “આપણે જાન તરફથી”
પેલાએ એક લાફો મારીને કહ્યુ ‘હાલતો પડ અહીઁતો જનોઈ છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment