Wednesday, 15 February 2012


આજ ની "વાહ-વાહ"

સમય સાથે બધુજ વહી જશે,
માત્ર પ્રેમભરી યાદો રહી જશે,
હોઠો પર ના લાવો તો કંઈ નહીં,
અમને ખબર છે કે......... 
"દિલ" માં નામ જરૂર રહી જશે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment