Monday, 13 February 2012


આજ ની " ગમ્મત "

શિક્ષક - ચીંટુ તારા મમ્મી-પપ્પા ઝઘડ્યા
એમાં તુ શાળા માં મોડો કેમ આવ્યો...

ચીંટુ - પણ સાહેબ મારી ફૂટ અને બુટ લઇને બંને
ઝઘડતા હતા. મને આપે ત્યારે શાળા માં આવું ને સાહેબ.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment