ADMIN ...."સંદેશ"
મિત્રો મને ક્રુપ્યા જણાવજો કે તમને જ્ઞાન સાથે ગમ્મત કેવું લાગે છે.
મિત્રો મારો પ્રયત્ન સદા રહેશે કે હું દરરોજ કાંઇ નવું લાવું .
આજ ની ભાગતી દોડતી દુનિયા માં તમને કાંઇ સારું સમજવા મળે જાણવા મળે.
જે તમને તમારા જીવન માં મદદરૂપ થાય.
મારો પ્રયત્ન સદા તમને તમારા પરિવાર , પ્રેમ અને પ્રભુ ની નજદીક લાવવાનો રહેશે
અને સાથે થોડાંક હાસ્ય , જ્ઞાન અને અમૃત વાણી સાથે .
હું આશા રાખું છું કે આમા આપેલી તમામ પોસ્ટ તમારી જિંદગી ને જરૂર સ્પર્શ કરશે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment