જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Monday, 16 January 2012
આજ ની " ગમ્મત "
કાળુભાઈએ કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછ્યું :
‘મારી ભેંસ મારું સીમકાર્ડ ગળી ગઈ છે.’
કસ્ટમરકેરનો માણસ : ‘તો એમાં હું શું કરી શકું ?’
કાળુભાઈ : ના, એટલે મારે તો ફક્ત એટલું પૂછવું છે કે તમે કોઈ રોમિંગ ચાર્જ તો નથી લગાડો ને
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment