Tuesday, 10 January 2012


આજ ની "વાહ-વાહ"

એમની આંખમાં ઈશારા ઘણા હતા,
પ્રેમમાં આમ તો સારા ઘણા હતા,
મારે તો એમની આંખના દરિયામાં ડૂબવું હતું,
બાકી ઉભા જ રહેવું હોત તો "કિનારા" ઘણા હતા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment