જીવન માં વિચારવા જેવું .....
જીવન માં આટલું કરો
કામ કરો, "સફળતા" મળશે.
પ્રાર્થના કરો, "પ્રેરણા" મળશે.
પરિગ્રહ છોડો, "મુકિત" મળશે.
સંયમ રાખો, "સુખ" મળશે.
ભલાઇ કરો, "આશીર્વાદ" મળશે.
જગતના સમસ્ત જીવોને પ્રેમ આપો, જીવનમાં "શાંતિ" મળશે.
પ્રેમથી તન-તાજગી, સ્ફુર્તિમય, નિરોગી અને મન "પ્રફુલ્લિત" બનશે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment